વાલોડ : એકતા માનવ સેવા ગ્રુપ દ્વારા વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે દેગામા મુખ્ય શાળા 4 માં અભ્યાસ કરતા બાળકોને નવા સત્રની શરૂઆતમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.

 વાલોડ : એકતા માનવ સેવા ગ્રુપ દ્વારા વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે દેગામા મુખ્ય શાળા 4 માં અભ્યાસ કરતા બાળકોને નવા સત્રની શરૂઆતમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. 

તા. 19-06-2 024નાં રોજ એકતા માનવ સેવા ગ્રુપ દ્વારા વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે દેગામા મુખ્ય શાળા 4 માં અભ્યાસ કરતા બાળકોને નવા સત્રની શરૂઆતમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય અને શિક્ષક સાથે અભ્યાસ અર્થે ચર્ચા કરવામાં આવી અને કોઈ પણ તકલીફ હોય તે મુદ્દે અમારા દ્વારા સમર્થન ની વાત કરવામાં આવી.

Post a Comment

0 Comments