પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

     


પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

તારીખ:૧૫-૦૮-૨૦૨૩નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. ગામનાં યુવાન શ્રી રાકેશભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વના દિને ખેરગામ તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રીમતી વિભાબેન પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી રાકેશભાઈ પટેલ, યુવા સામાજિક કાર્યકર તથા એલ. આઈ.સી. ડીઓ જયેશભાઇ પટેલ, ગામનાં આગેવાનો, અને ભાઈઓ- બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



Post a Comment

0 Comments